ગામડાની દીકરીનું મોટું સ્વપ્ન: મહીસાગરની વિપા બારિયા ‘મિશન શક્તિસેટ’ માટે દેશભરમાંથી પસંદગી પામી, ઇસરોની લેશે મુલાકાત
108 દેશની વિદ્યાર્થિનીઓ વચ્ચે કડાણાના પઢારા ગામની હોનહાર દીકરીએ ચમકાવી ગુજરાતનું નામઃ સ્પેસ કિડ્ઝ ઈન્ડિયા દ્વારા સેટેલાઇટ કોડિંગ અને ડિઝાઇનિંગની
Read More

























